મીઠા જળનાં મીન(मीठा जळनां मीन)- meetha jalana min



पुस्तक : मीठा जळनां मीन
लेखक : विठ्ठ्ल पंड्या
भाषा : गुजराथी

પુસ્તક :- મીઠા જળનાં મીન
લેખક : - વિઠ્ઠલ પંડ્યા

પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર વિઠ્ઠ્લ પંડ્યાની એ પહેલી નવલકથા છે. આ નવલકથાના મુખ્ય પાત્રો એક યુવાન અને એક યુવતી છે. પણ બીજી ઘણી નવલકથામાં હોય તેમ જ "નિયતિ" પણ એક પ્રમુખ પાત્ર અહીં છે.

યુવાન-યુવતી ઓચિંતી રીતે કૉલેજમાં મળે છે. ધીમેધીમે ઓળખાણનું રૂપાંતર પ્યારમાં થાય છે. પણ નિયતીને આ સૌ આટલું સહેલું મંજૂર નહી હોય. એ કેવી રીતે તેમનાં પ્યારમાં મુશ્કેલી પેદા કરે છે અનું ચિત્ર દોર્યું છે. તે બેઉ ઘરવાળાઓના અને સગાઓના વિરોધ આદરીને લગ્ન કરે છે. બે-ત્રણ મિત્રો વગર બીજા કોઈ સાથે નહી હોય એવી હાલતમાં નવું જીવન ચાલું કરે છે. ગરીબી અને કઠીનાઈમાં એક્બીજાને સાથ આપે છે. પણ નિયતીનું આઘાત ફરી એક વાર થાય છે. ગરીબી અને સંગતી એક સારા યુવાનને ખોટે રસ્તે દોરે છે. સહેલાઈથી નાણાં મેળવવા કુમાર્ગે જઈ પોતાની જિંદગી બરબાદ કરે છે.

આ નવલકથામાં દેખાડ્યું છે કે વ્યક્તી એક હોય તો પણ પરિસ્થિતિ અનુસાર તે કેવી રીતે બદલી શકે છે, જેને સગા કહેવાય તે મુશ્કેલીમાં કેટલાં સ્વાર્થી બને છે અને જેની પાસેથી કોઈ ઉમ્મીદ નહી હોય એવો અજાણો માણસ પણ બહુ મદદગાર સાબિત હોય છે. સંકટમાં વ્યક્તીનું બદલાઈ ગયેલો રૂપ જોવા મળે છે.

આ પુસ્તક બહુ સરસ એમ ન કહેવાય. મને બહુ પસંદ આવ્યું એમ નથી.

प्रसिद्ध गुजराथी कादंबरीकार विठ्ठ्ल पंड्या यांची ही पहिली कादंबरी. या कादंबरीची मुख्य पात्रे  ही एक तरूण-एक तरुणी आहेत. पण इतर बहुतांश कादंबऱ्यांप्रमाणेच  "नियती" हे पण एक मुख्य पात्र आहे.

तरूण-तरुणी एकमेकांना अनपेक्षितरित्या भेटतात. हळुहळू ओळखीचं रूपांतर प्रेमात होतं. पण नियतीला हे सगळं इतकं सोपं मंजूर नसतं. ती कशाप्रकारे या प्रेमात अडचणी निर्माण करते याचं चित्र रेखाटलं आहे. ते दोघे घरच्यांचा आणि नातेवाईकांचा विरोध स्वीकारून लग्न करतात. दोन-तीन मित्रांशिवाय साथीला कोणी नाही अश्या अवस्थेत नव्या जीवनाची सुरुवात करतात. गरीबी आणि समस्यांमध्ये एकमेकांना साथ देतात. पण नियतीचा वार पुन्हा एकदा होतो. गरीबी आणि संगती एका चांगल्या मुलाला कुमार्गाला ओढून घेते.

या कादंबरीत दाखवलं आहे की व्यक्ती एकच असते पण परिस्थिती अनुसार ती कशी बदलू शकते, ज्यांना आपलं म्हणायचं ते अडचणीत असताना किती स्वार्थी होतात आणि ज्यांच्याकडून काही अपेक्षा नाही अशी अनोळखी माणसही खूप मदत करतात. संकटांमध्ये व्यक्तीचं पालटलेलं रूप बघायला मिळतं. हे .

हे पुस्तक खूप पुस्तक खूप छान आहे असं नाही म्हाणता येणार. मला खूप आवडलं असं नाही.

-------------------------------------------------------------------------------------
मी दिलेली पुस्तक श्रेणी  :- वाठीनावाठी ( वाचलं तर ठीक नाही वाचलं तरी ठीक )
-------------------------------------------------------------------------------------



----------------------------------------------------------------------------------
आवा ( आवर्जून वाचा )
जवा ( जमल्यास वाचा )
वाठीनावाठी ( वाचलं तर ठीक नाही वाचलं तरी ठीक )
नावाठी ( नाही वाचलं तरी ठीक)


----------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

माणसांच्या गोष्टी (Manasanchya Goshti)

पुस्तक - माणसांच्या गोष्टी (Manasanchya Goshti) लेखिका - छाया महाजन (Chhaya Mahajan) भाषा - मराठी (Marathi) पाने - १४३ प्रकाशन - रोहन प्रका...